¡Sorpréndeme!

રાજકોટના ગોંડલ શહેરમાં વરસાદી માહોલ જામ્યો

2022-06-23 398 Dailymotion

રાજકોટના ગોંડલ શહેરમાં વરસાદ આવ્યો છે. જેમાં વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેથી ઠેર ઠેર પાણી

ભરાઇ ગયા છે. તેમજ સતત વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે.