¡Sorpréndeme!

6 જેટલા સિંહબાળોનો સિંહણ સાથેનો વીડિયો વાયરલ

2022-06-23 363 Dailymotion

અમરેલી-ધારી ગીર પૂર્વના ગામડાઓમાં સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગીરના સિંહબાળ સાથે 2 સિંહણો મોબાઈલ કેમેરામાં કેદ થઇ છે. તેમજ ધારીના આંબરડી નજીક 6

સિંહબાળ સાથે લટાર મારતી 2 સિંહણો દેખાઇ છે. તથા નાનકડા 6 જેટલા સિંહબાળો કિલયારી કરતા સિંહણો સાથે વીડિયોમાં કેદ થયા છે. પાછળથી આવતા વાહન ચાલકે સિંહબાળો સાથે સિંહણને વીડિયો બનાવ્યો છે. તેમાં સિંહબાળોની સંખ્યામાં ઉતરોતર વધારો થતાં સિંહપ્રેમીઓમાં હરખની લાગણી દેખાઇ છે. તેમજ સિંહબાળ સાથે સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.