¡Sorpréndeme!

અમૂલ ડેરીના એમડીની કારને અકસ્માત નડ્યો

2022-06-22 1,495 Dailymotion

આણંદ-બાકરોલ રોડ ઉપર અમૂલ ડેરીના એમડી આરએસ સોઢીની કારને અકસ્માત નડ્યો છે. અકસ્માત બાદ સોઢીની કાર પલટી ખાઈ ગઈ હતી. હાલ ઈજાગ્રસ્ત સોઢી અને તેમની કારના ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.