મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એકબાજુ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કેબિનેની વર્ચ્યુઅલ મીટિંગ કરી રહ્યા હતા ત્યાં બીજીબાજુ શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાત કરીને ભાજપ પર સણસણતા આરોપ લગાવ્યા હતા.