¡Sorpréndeme!

નીતિન દેશમુખે લગાવ્યા સુરત પોલીસ પર આરોપ

2022-06-22 200 Dailymotion

હોસ્પિટલમાં 20 - 25 લોકોએ પકડી ઇંજેક્શન લગાવ્યાઃ દેશમુખ

મને હાર્ટ એટેક આવ્યો છે એવી ખોટી માહિતી ફેલાવીઃ દેશમુખ
100થી વધુ પોલીસ મને ઉઠાવી હોસ્પિટલ લઇ ગયાઃ દેશમુખ