¡Sorpréndeme!

ગુજરાત: લખતરમાં વાવાઝોડાથી તબાહીનો વીડિયો સામે આવ્યો

2022-06-22 2,044 Dailymotion

ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તથા કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાના સમાચાર મળી રહ્યાં છે. તેમજ સુરેન્દ્રનગરના

લખતરમાં વાવાઝોડુ આવ્યું છે. તેમાં વાવાઝોડાની તબાહીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.