¡Sorpréndeme!

BRTS બસ ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે

2022-06-22 63 Dailymotion

રાજકોટમાં BRTS બસની અડફેટે એકનું મોત. BRTS બસ ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે. દિનેશ દફડા નામના બાઈક ચાલકનું મોત. સોમવાર રાત્રે 150 ફૂટ રિંગ રોડ પર બની હતી ઘટના. વિફરેલા ટોળાએ બસ પર પથ્થર મારો કર્યો હતો.