¡Sorpréndeme!

શિવસેનાના ધારાસભ્યોના રોકાણ મામલે મોટા સમાચાર

2022-06-22 216 Dailymotion

સુરતમાં શિવસેનાના ધારાસભ્યોના રોકાણ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અંદાજિત 33 જેટલા ધારાસભ્યો સુરત એરપોર્ટથી રવાના થયા હતા. તેમાં હોટલથી એરપોર્ટ ખાતે ગયા હતા. તથા એરપોર્ટથી ફ્લાઇટ મારફતે આસામ ખાતે પહોંચ્યા છે. તેઓ આસામના ગુવાહાટી ખાતે રવાના થયા છે.