સુરતથી શિવસેનાના ધારાસભ્યોને એરલિફ્ટ કરીને ગુવાહાટી લઈ જવાશે
2022-06-21 998 Dailymotion
મહારાષ્ટ્રમાં રાજનીતિક ઉથલપાથલ વચ્ચે સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતની જે લા-મેરેડિયન હોટલમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને અસંતુષ્ઠ મંત્રી એકનાથ શિંદે રોકાયા હતા તેમને આસામમાં એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.