¡Sorpréndeme!

રાજકોટમાં સીટી બસના ડ્રાઇવરની બેદરકારીનો વીડિયો વાયરલ

2022-06-21 1,273 Dailymotion

રાજકોટ સીટી બસનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બસનું બમ્પર તૂટી ગયું છતા બસ દોડતી હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં બમ્પર તૂ઼ટી ગયું હોવા છતા ડ્રાઈવર બસ
ચલાવતો હતો.