¡Sorpréndeme!

ભાજપના આગેવાનોનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

2022-06-20 1,955 Dailymotion

મહિસાગરમાં ભાજપના કાર્યકર્તાઓએ દારૂની મહેફિલ કરી હતી. જેમાં ભાજપના આગેવાનોનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. તેમાં MLA જીજ્ઞેશ સેવક, લુણાવાડા પ્રદેશ

પ્રમુખ મહેફિલમાં હાજર હતા. તેમજ ભાજપ જિ.મહામંત્રી પ્રદિપસિંહ રાઠોડ પણ મહેફિલમાં દેખાયા હતા. તથા ભાજપ લુણાવાડા શહેર પ્રમુખ અને શહેર મહામંત્રી પણ મહેફિલમાં જોડાતા

ચકચાર મચી છે. તેમજ લુણાવાડા યુવા મોરચા પ્રમુખનાં ભાઈના હાથમાં દારૂની બોટલ સહિત ભાજપના કાર્યકર્તાઓ-આગેવાનોનો દારૂમહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.