¡Sorpréndeme!

ગુજરાતમાં બાઇક પર વિદેશી દારૂ ઘુસાડવાના નવતર કિમીયાનો પર્દાફાશ

2022-06-19 1,090 Dailymotion

ગીર સોમનાથમાં સંઘ પ્રદેશ દિવથી વિદેશી દારૂ ઘુસાડવાના નવતર કિમીયાનો પર્દાફાશ થયો છે. જેમાં મોટર સાયકલમાં ચોરખાના બનાવી વિદેશી દારૂ ઘુસાડવા જતા બે ઝડપાયા છે.

તેમાં ઉનાના ખાપટ ગામ નજીક LCBએ બે શખ્સોને ઝડપી લીધા છે. તેમાં મોટરસાયકલના અલગ અલગ ચોરખાનામાંથી 67 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. જેમાં પોલીસે બન્ને શખ્સો

વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.