¡Sorpréndeme!

પટનામાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

2022-06-19 428 Dailymotion

બિહારના પટનામાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ. વિમાનના એન્જિનમાં ખામી હોવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી. પટનામાં સ્પાઈસ જેટના વિમાનના એન્જિનમાં ખામી હતી પરંતુ સમય સૂચકતાને કારણે મોટી દૂર્ઘટના ટળી હતી....