¡Sorpréndeme!

બાળકોએ મેઘાની મોજ માણી, જુઓ વાયરલ વીડિયો

2022-06-18 1,097 Dailymotion

નૈઋત્યનું ચોમાસું મુંબઇ સુધી પહોંચી ગયું છે. હવે ત્યાંથી આગળ વધીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. આજે સુરતમાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળી રહી છે.
સુરતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઓલપાડ વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતો હવે

વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. તેમજ બાળકોએ રસ્તા પર પાણી ભરાતા સ્વિમીંગની મજા માણી છે. તેમાં વીડિયો વાયરલ થયો છે.