¡Sorpréndeme!

સભા મંડપમાં હજારો લોકો ગરબે ઘૂમ્યા હતા.

2022-06-18 228 Dailymotion

અત્યારે ઉમટેલી ભીડના મનોરંજન માટે અતુલ પુરોહિત ના ગરબા પર સભા મંડપમાં હજારો લોકો ગરબે ઘૂમ્યા હતા. વડોદરાના ફેમસ ગરબાથી સભામાં હાજર હાજરો લોકો ઝૂમી ઉઠ્યા હતા
સભા મંડપમાં દેશના વીરોને શ્રદ્ધાજલી આપવાના ભાગરૂપે દેશભક્તિના ગીતોના સુર રેલાવતા લોકો ઝુમી ઉઠ્યા. સભા મંડપમાં ઈન્ટરનેટ અને વોઇસ કોલ બંધ થઇ રહ્યા છે. સભ મંડપની આસપાસ જામરો લાગ્યા છે.