¡Sorpréndeme!

Video: હીરાબાએ 100મા જન્મદિવસ પર જગન્નાથ મંદિરમાં કરી વિશેષ પૂજા અર્ચના

2022-06-18 679 Dailymotion

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાના શતાયુ જન્મ દિવસની PM મોદીના પરિવાર દ્વારા જગન્નાથ મંદિરમાં વિશેષ ભંડારનું આયોજન કરાયું છે. હીરાબા પરિવાર સાથે જગન્ના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. અહીં તેમણે આરતી ઉતારી વિશેષ પૂજા અર્ચના કરી.

ભગવાન જગન્નાથજી મંદિરમાં ભંડારો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 100 વર્ષના થયા. જેમાં હીરાબાના શતાયુ પ્રવેશ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વડનગર ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો છે. જેમાં હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર ખાતે કાર્યક્રમ યોજાયો છે.