¡Sorpréndeme!

કેલિફોર્નિયામાં ટેસ્લાની કારમાં DEESA નામની નંબર પ્લેટ મારી

2022-06-17 199 Dailymotion

બનાસકાંઠાના નાગરિકનો વતન પ્રેમ સામે આવ્યો છે. જેમાં કેલિફોર્નિયાની એક કાર પર ડીસાના વતનીએ DEESA નામની નંબર પ્લેટ બનાવી છે. તેમાં કેલિફોર્નિયામાં રહેતા સુશીલ

બકુલભાઈ ઓઝા પોતાના ટેસ્લા કંપનીની કારમાં DEESA નામની નંબર પ્લેટ મારી છે. વતન પ્રેમી સુશીલ ઓઝાએ કેલિફોર્નિયામાં પણ ડીસા નામ ગુંજતું કર્યું છે. અગાઉ પણ વતન પ્રેમમાં અનેક ગાડીના નંબર પ્લેટના કિસ્સાઓ સામે આવ્યા છે.