¡Sorpréndeme!

મૂળ સોજીત્રા ગામના વતની અમેરિકાના કિલન ક્રેક પાર્કમાં ઘટના

2022-06-17 476 Dailymotion

વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા ગેસ સ્ટેશન પર લૂંટના ઈરાદે કરાઈ હત્યા
પોઈન્ટ બ્લેકથી ગોળી મારી કરાઈ હત્યા મૃતક યુવકના પરિવારજનો અમેરિકા જવા રવાના
યુવક છેલ્લા ઘણા વર્ષોથી સ્થાયી થયો હતો અમેરિકામાં મૃતક યુવક મૂળ સોજીત્રા ગામના વતની અમેરિકાના કિલન ક્રેક પાર્ક- વેની ઘટના