¡Sorpréndeme!

કોંગ્રેસના નેતા રાજ્યપાલની મુલાકાતે જાય તે પહેલા ઘર્ષણ

2022-06-16 2 Dailymotion

કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ

કોંગ્રેસ નેતા રાજ્યપાલની મુલાકાતે જાય તે પહેલા ઘર્ષણ

સુખરામ રાઠવા, શૈલેષ પરમારને રાજયપાલને મળ્યા

પરેશ ધાનાણી, જગદીશ ઠાકોરને રાજયપાલને મળ્યા

ચાર દિવસથી ED પૂછપરછ કરે છે: જગદીશ ઠાકોર

કોઈ લેવડદેવડ નથી થઈ કોઈ જમીન વેચાણ નથી: જગદીશ ઠાકોર

ગૃહીણીનુ બજેટ ખોરવાયુ છે: જગદીશ ઠાકોર

પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

"જુના કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવે છે'

પોલીસે કોંગ્રેસના નેતાઓને ડિટેઇન કર્યા

દેશમાં મોંઘવારી છે, ગૃહીણીનું બજેટ ખોરવાયુ છે: જગદીશ ઠાકોર