સુરત ટેક્ષટાઈલ્સ ઉદ્યોગમાં મર્કન્ટાઈલ એસોસિએશનનો ભય ફેલાયો છે... કાપડ ઉદ્યોગમાં રક્ષા કવચ તરીકે મરકન્ટાઈ એસોસિએશન કામ કરી રહ્યું છે... કાપડ ઉદ્યોગમાં વૈપારીઓને સાથે છેતરપીંડી તેમજ પૈસા પચાવી પાડવાની ઘટના ને નિવારવા મર્કન્ટાઈલ એસોસિએશને એક વોટ્સઅપ ગૃપ બનાવ્યું છે... એસોસિએશન બન્યા પછી અત્યાર સુધી 4 હજાર 934 આવેદનમાં 22 કરોડથી વધુની રકમ રિકવર થઇ છે... આ વોટ્સઅપ ગૃપ વેપારીઓ માટે આશિર્વાદરૂપ રહ્યું છે..