¡Sorpréndeme!

ગીરના જંગલમાં સિંહ-શિયાળનો વીડિયો થયો વાઇરલ

2022-06-16 439 Dailymotion

ગીરના જંગલમાં સિંહ-શિયાળનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં સફારી પાર્કમાં ઘટના બની છે. તેમાં સિંહ આવતો હોવાની વાતથી શિયાળ અજાણ હતો. ધીમા પગલે સિંહ શિકાર
માટે આવતો હતો. તેમાં જીતુભાઇ સિંધવ ગાઈડ દ્વારા વીડિયો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે.