¡Sorpréndeme!

રાજકોટમાં ટીમ ઈન્ડિયાનું ગરબાથી સ્વાગત

2022-06-15 108 Dailymotion

ચોથી ટી-20 ક્રિકેટ મેચ માટે ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટીમના ખેલાડીઓ રાજકોટનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. જ્યાં ભારતીય ખેલાડીઓનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ મેચને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે બન્ને ટીમો નેટ પ્રેક્ટિસ કરશે.