¡Sorpréndeme!

ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં મેઘો મહેરબાન

2022-06-15 190 Dailymotion

ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. જેમાં રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. તથા શહેરમાં સતત 5મા દિવસે વરસાદનું આગમન થયુ છે.

છુટા છવાયા છાંટા સાથે શહેરમાં મેઘરાજાનું આગમન થયુ છે. તેમજ અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તથા ડાભાળી, જીરા, દેવળા, નાગધ્રા, વિરપુર, માધુપુર,

સરસીયા, લાખાપાદરમાં વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ભરાયા છે.