¡Sorpréndeme!

પાટીદાર સંસ્થાઓની બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી

2022-06-15 1 Dailymotion

પાટીદારોની બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં પાટીદાર સંસ્થાઓની બેઠક ચાલી રહી છે. તથા બેઠક પહેલા પાટીદાર સમાજના આગેવાનો સામસામે આવ્યા

છે. તેમાં બેઠકથી મોટા પાટીદાર આગેવાનો દૂર રહ્યાં છે. તથા સૌથી મોટી વાત છે કે નરેશ પટેલ બેઠકમાં હાજર રહ્યાં નથી. તેમજ મુખ્ય આગેવાનો જ બેઠકથી દૂર રહ્યાં છે.