¡Sorpréndeme!

વરસાદી મજા માણતો સિંહોનો અકલ્પનીય વીડિયો

2022-06-15 831 Dailymotion

અમરેલી-ગીરના વનરાજા વરસાદમાં ભીંજાતો હોય તેવો અદભુત વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહણ-સિંહબાળ સાથે વરસાદની મજા માણતો વીડિયો સામે આવ્યો છે. તેમાં ગીરના જંગલ

વિસ્તારમાં માતા સિંહણ 3 સિંહબાળ સાથે વરસાદની મજા માણી રહી છે. જેમાં ભાગ્યેજ જોવા મળતો વરસાદમાં ભીંજાતા સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો છે.
વરસાદી મજા માણતો સિંહોનો અકલ્પનીય વીડિયો જોવામાં લોકોને મોજ પડી રહી છે.