¡Sorpréndeme!

ભગવાન કૃષ્ણનાં ચરણોની સેવા અને દર્શનનું અનેરુ મહત્વ રહેલુ છે.

2022-06-15 250 Dailymotion

ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ વિશ્વની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનાર છે. ભગવાનનાં તમામ સ્વરુપો સાથે તેમનાં ચરણ કમલનો મહિમા અપરંપાર છે...કહેવાય છે કે ભગવાન કૃષ્ણનાં ચરણોની સેવા અને દર્શનનું અનેરુ મહત્વ રહેલુ છે...જ્યારે પણ આપણે કરીએ છીએ ભગવાનની આરતી ત્યારે તેમના ચરણ આપણે સ્પર્શ કરીએ છીએ ...તો ચાલો આજે સાથે મળીને કરીએ શ્રી કૃષ્ણની આરતીનાં દર્શન....