¡Sorpréndeme!

સ્ટાઇપેન્ડની માગ એટલે હડતાળ, 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

2022-06-15 103 Dailymotion

અમદાવાદમાં આજથી તબીબોની હડતાળ 6 સરકારી મેડિકલ કોલેજના તબીબોની હડતાળ
રેસિડેન્ટ તબીબો એક સાથે ઉતર્યા હડતાળ પર ઓપીડી સહિતની તમામ સેવાઓ બંધ
સરકારને ગઈકાલે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કોઈ નિરાકરણ ના આવતા આજથી હડતાળ ડોકટરો હડતાળ પર જતા દર્દીઓ થશે પરેશાન 6 દિવસથી સ્ટાઇપેન્ડની માગ સાથે અન્ય તબીબો છે હડતાળ પર હવે રેસીડેન્ટ તબીબો હડતાળ પર જતાં હાલાકી