¡Sorpréndeme!

નેપાળી યુવકના અંગદાનથી 5 લોકોને નવજીવન મળ્યું

2022-06-14 69 Dailymotion

ગુજરાત સરકારે આદરેલા અંગદાનના સેવાયજ્ઞ અને સેવાકીય કાર્યોની મ્હેક 1301 કિ.મી. દૂર નેપાળ સુધી પ્રસરી છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયેલ 25 વર્ષના નેપાળી યુવક લક્ષ્મણભાઇ મંગેતાના પરિજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. ગુજરાતમાં અન્ય દેશના દર્દીએ અંગદાન કર્યું હોય તેવી સમગ્ર ગુજરાતમાં અને સંભવત: દેશમાં પ્રથમ ઘટના છે.