¡Sorpréndeme!

ભરૂચના નંદેલાવ બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો

2022-06-14 1,006 Dailymotion

ભરૂચના નંદેલાવ બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો
છે. જેમાં શબીરચોકનો
ભરૂચ દહેજને જોડતો નંદેલાવ બ્રિજનો એક ભાગ તૂટી પડતા અફરાતફરીનો માહોલ જામ્યો હતો. જેના કારણે વાહન

વ્યવહાર મોટા પ્રમાણમાં પ્રભાવિત થયો હતો. તેમજ બ્રિજ નીચે વાહનોનો ખુરદો નીકળી ગયો હતો.