¡Sorpréndeme!

Video: આગ ઝરતી ગરમીમાં રિક્ષાચાલકની મદદ કરનાર બાઈકચાલકે જીત્યું દિલ

2022-06-13 218 Dailymotion

છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ સમયે આગ ઝરતી ગરમીમાં પેટિયું રળવા માટે લોકોના ઘર સુધી સામાન પહોંચાડતા આ રિક્ષાચાલકની સ્થિતિ મુશ્કેલ બની છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાઈકચાલકે રિક્ષાચાલકની મદદ કરી છે. આ વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું છે.