¡Sorpréndeme!

રાજ્યમાં પવન સાથે થશે વરસાદ

2022-06-13 126 Dailymotion

પાટણ ના સાંતલપુર તાલુકામાં વાતાવરણમાં પલટો
સાંતલપુર રણ વિસ્તારમાં આંધી જેવા દ્રષ્યો
ભારે પવન સાથે રણ માં સર્જાયા આંધીનાં દ્રષ્યો
સાંતલપુર પંથકમાં વીજળી ના કડકા સાથે સમગ્ર પંથકમાં ભારે પવન ફૂંકાયા
છોટાઉદેપુર ઓરસંગ નદીમાં નવા નીર
ગતરોજ પડેલ વરસાદને કારણે આવ્યા નવા નીર
ઓરસંગ નદીનો ચેકડેમ થયો ફૂલ