¡Sorpréndeme!

અમદાવાદમાં મેઘરાજાનું આગમન, શહેરમાં ગાજવીજ સાથે વરસાદ

2022-06-12 313 Dailymotion

અમદાવાદમાં પણ મોડી સાંજે મેઘરાજાનું આગમન થઈ ગયું છે. હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદી માહોલને પગલે શહેરીજનોને ગરમી અને બફારાથી રાહત મળી છે.