¡Sorpréndeme!

રાજ્યના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

2022-06-12 347 Dailymotion

ઉતર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ
વહેલી સવારથી જ અમુક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા
અમદાવાદ સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં ઝરમર વરસાદ
વડોદરા, આણંદ સહિતના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ
વલસાડ અને સુરતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
સોમનાથ, ગીર, દ્વારકા સહિતના દરિયાપટ્ટામાં સારો વરસાદ
24 કલાકમાં નૈઋત્યનું વિધિવત ચોમાસુ બેસવાની આગાહી