આણંદમાં બોરસદ શહેરમાં પથ્થરમારામાં હિંસક અથડામણ મોડી રાત્રે બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો બેથી વધારે મકાનોમાં આગચંપી કરાઇ ટોળાને વિખેરવા 20થી વધુ ટીયર ગેસના સેલ છાડાયા આણંદ SP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે