¡Sorpréndeme!

અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘો થયો મહેરબાન

2022-06-12 194 Dailymotion

અમદાવાદમાં વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ
સવારથી કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ
ચાંદલોડિયા, ઘાટલોડિયા, અખબારનગરમાં વરસાદ
બાપુનગર, વિરાટનગર, રીંગ રોડ પર વરસાદ