¡Sorpréndeme!

અસામાજિક તત્વોનો ત્રાસ, ગેંગ બનાવી લૂંટ ચલાવી

2022-06-12 462 Dailymotion

અમદાવાદમાં વેપારીની કેટલાક અસામાજિક તત્વોએ ગેંગ બનાવી દુકાનમાં લૂંટ ચલાવી છે. તેમાં કૃષ્ણનગરમાં ચંપલ લઈ આપવાનું કહી લૂંટ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં દારૂબંધી

છે તો પણ
નશાની હાલતમાં યુવકે રૂ.1200ની ચલાવી લૂંટ ચાલાવી છે. તેમાં
વેપારીએ પ્રતિકાર કરતા જીતુ ઉર્ફે માંજરો તેની ગેંગ સાથે
તલવારો સાથે આવી ગયો હતો. અને ખુલ્લી
તલવારો બતાવી વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી.