¡Sorpréndeme!

અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે

2022-06-11 213 Dailymotion

એક તરફ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે તેની વચ્ચે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે.. અમદાવાદના ગોતા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ.. જેને પગલે સ્થાનિકોએ હલ્લાબોલ કરી અમદાવાદ મ્યુન્સિપલ કોપોરેશન સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો.. લોકો ટેક્સ ભારત હોવા છતાં પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.. ત્યારે સ્થાનિક કોર્પોરેટરને પણ લોકોએ જાણ કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી..