વડોદરામાં આજે ચોથા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે
2022-06-11 73 Dailymotion
વડોદરામાં બેંકર હાર્ટ અને સહજાનંજ ગૃપમાં આટીનું સર્ચ આજે ચોથે દિવસે પણ યથાવત છે... કોરોના કાળ દરમિયાન દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની વસુલાત કરવામાં બેંકર હાર્ટ અને સહજાનંદ ગૃપ વિવાદમાં આવી હતી..