¡Sorpréndeme!

બે વર્ષના બાળકનું ત્રીજા માળેથી પટકાતાં મોત

2022-06-11 93 Dailymotion

બે વર્ષના બાળકનું ત્રીજા માળેથી પટકાતાં મોત
બાળક રમતાં રમતાં ગેલેરીમાં પહોંચ્યું હતું
માતા ઘરમાં રસોઈ કરી રહી હતી
અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરતના અમરોલીના કોપર સ્ટોનની ઘટના