અમેરિકાના ન્યુ જર્સીમાં એક જ્વેલર્સના શો રુમમાં 8 થી 10 હથિયારધારીઓ આવીને લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના સમયે કોઇપણ કર્મચારીને નુકસાન થયું નથી. શો રૂમમાં લગેલા CCTVમાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઇ છે.