સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અમેરિકાના એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યો છે. IGIએ સૌથી મોટા ડાયમંડનું સર્ટિફિકેટ આપ્યું છે.