¡Sorpréndeme!

સુરત: ઘરના કમ્પાઉન્ડમાં દીપડો પ્રવેશ્યો

2022-06-10 1,010 Dailymotion

સુરતમાં માંગરોળના નાની નારોલી ગામે દીપડો CCTV માં કેદ થયો છે. જેમાં મરઘાંનો શિકાર કરવાં માટે આવેલો દીપડો CCTVમાં ઝડપાયો છે. નાની નારોલી ગામે ઇદરીશ તરકીના

ઘરના કમ્પાઉન્ડમાં દીપડો પ્રવેશ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી દીપડો મરઘાંના શિકાર માટે 6 ફૂટ ઊંચી દીવાલ કૂદી કમ્પાઉન્ડમાં આવી રહ્યો હતો.
મરઘાના શિકાર માટે આવેલો દીપડો CCTV માં કેદ થયો હતો. તેથી ગ્રામજનોએ વન વિભાગ પાસે પાંજરું ગોઠવવા માંગ કરી છે.