¡Sorpréndeme!

ગુજરાતના આ તળાવના પાણીનો કલર બદલાયો

2022-06-10 2,268 Dailymotion

બનાસકાંઠાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાવના કોરેટી ગામના તળાવમાં પાણીનો કલર બદલાયો છે. તેમાં તળાવ નીલકંઠ મહાદેવના મંદિરની બાજુમાં આવેલું છે. જેમાં
તળાવના પાણીનો કલર કઈ રીતે બદલાયો તે રહસ્ય છે. તેથી મંદિર પાસે જ તળાવ હોવાથી લોકોમાં અનેક ચર્ચાઓ છે.