¡Sorpréndeme!

રાજ્યમાં ફરી વકર્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

2022-06-10 1 Dailymotion

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી કોરોનાનો આંકડો સદી વટાવી રહ્યો છે.