રસ્તા પર એક માતા પોતાની જવાબદારીઓ નિભાવવા નાનકડા બાળકને લઇને સાઇકલ પર સવાર થઇ નીકળી હતી. બાળક નાનુ હોવાથી તેને પ્લાસ્ટીકની ખુરશીમાં બેસાડી માતા તેની સાથે લઇ જઇ રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.