¡Sorpréndeme!

શુક્રવારે ધન રાશિના જાતકોની ટેન્શન અને ચિંતા વધશે, જાણો રાશિફળ

2022-06-09 2,596 Dailymotion

શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીનો માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને આરાધનાથી અનેકગણું ફળ મળે છે. કહેવાય છે કે જીવનમાં ગ્રહ અને નક્ષત્રનું મહત્ત્વ પણ અનેકગણું વધારે હોય છે. જેના કારણે તમે છાશવારે મુશ્કેલીઓ કે પછી ખુશીનો સામનો કરતા હોવ છો. તો જાણો આજે કઈ રાશિના લોકો માટે દિવસ રહેશે સારો અને કોને થશે નુકસાન.