ચોમાસા પહેલા હવે અમદાવાદમાં ભુવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. અહીંયા રથયાત્રાના રૂટ પર મહાકાય ભુવો પડ્યો છે. રથયાત્રાના ગણતરીના દિવસો બાકી હોવા છતા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી.