¡Sorpréndeme!

સાબરડેરી આ જિલ્લાઓના પશુપાલકોને 19 ટકા ભાવ વધારો ચુકવશે, જુઓ ગુજરાતી ન્યૂઝ

2022-06-09 12 Dailymotion

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીની આજે સાધારણ સભા યોજાશે. સાબરડેરી પશુપાલકોને 19 ટકા ભાવ વધારો ચુકવશે. તમામ મંડળીઓમાં 648 કરોડથી વધુની ચુકવણી કરાશે.