¡Sorpréndeme!

Ahmedabad: વસ્ત્રાપુર ડ્રગ્સ કાંડમાં થયા મોટા ઘટસ્ફોટ, યુવતીઓ પાસે પૈસા ન હોય તો કરાવતા હતા આવું કામ

2022-06-09 22 Dailymotion

અમદાવાદના વસ્ત્રાપુર ડ્રગ્સ કાંડમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે. આરોપીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ સહિત ચાર મહાનગરમાં 50થી વધુ રેવ પાર્ટી કરી છે. રેવ પાર્ટીમાં જો કોઈ યુવતી પાસે પૈસા ન હોય તો આરોપીઓ તેમને સેક્સ રેકેટમાં સંડોવતા હતા.