વડોદરામાં ડભોઈ તાલુકાના રાજલીથી વધુ એક મગર પાંજરે પુરાયો છે. આ ગામમાં ચારથી પાંચ મગર હોવાની આશંકા છે. વનવિભાગે 11 ફુટના મગરને પાંજરે પુર્યો છે.